ફિટનેસ ફંડા

  • 6.6k
  • 3
  • 2.1k

ફિટનેસ ફંડા લોક ડાઉનના સમયમાં પોતાના માટે ઘણો સમય મળ્યો. કોરોના બીમારીથી બચવા માટે રોગ પ્રતિકારશક્તિ વધારવા બાબતે આપણે સચેત થઈ ગયા. કોરોનાએ આપણાં પ્રત્યે સજાગ બનતાં તેમજ સ્વને સમય આપવાનો અવસર આપ્યો. બહાર ન જઈને પોતાની જાતને જાણવા ‘પોતાની