Destiny from Doctor to Deputy

  • 2.2k
  • 546

मंजिल उन्हीं को मिलती है, जिनके सपनों में जान होती है, पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है | આવી જ એક ઊડાન ભરી ચૂક્યા છે, "ડોક્ટર અક્ષય હડિયલ". જયારે સામાન્ય દર્દી ડોક્ટર ના ઊંબરે બતાવવા જાય; ત્યારે સૌ કોઇને એમ હોય કે ડોક્ટર ને તો બસ બેઠા-બેઠા દવાઓ જ લખવી છે ને, પણ ત્યાં સુધી પહોંચવામાં એ માણસે જે કુરબાનીઓ આપી છે, એની તરફ કોઇનું ય દ્યાન નહીં જાય.. ડૉ.અક્ષયની આ કુરબાનીઓની શરૂઆત એક વર્ષની ઉંમર(જયારે એમને પોતાને ય એ વાતનુ ભાન નહીં હોય )થી જ થઇ ગઇ હતી.સિવિલ એન્જિનિયર પપ્પાની ટ્રાન્સફર