રાધા ઘેલો કાન - 25

  • 4.5k
  • 1.2k

રાધા ઘેલો કાન : 25 આ એરિયા ગેસ્ટ હાઉસનો જ એરિયા હતો એટલે કિશનના મનમાં વધારે શંકા જવા લાગી છે.. પણ કિશન હમણાં એને કઈ જણાવા માંગતો નહોતો અને તેને રંગે હાથ જ પકડીશ એવુ વિચારીને.. " ઓકે કઈ વાંધો નઈ.. પછી મળી લઈશુ.. " આટલુ કહી કિશન ફોન ક્ટ કરી કંઈક વિચારવા લાગે છે .. અને તે કાલે 12 વાગે એ જ એરિયામાં જવાનું વિચારે છે.. * * * * * * * * * * * * * * * * * * * * * * * બીજા દિવસે સવારે કિશન મનીષના કેહવા પ્રમાણે તે જ ગેસ્ટ