સ્નેહ સંબંધ - 4 - છેલ્લો ભાગ

(20)
  • 3.3k
  • 2
  • 1.2k

સ્નેહ સંબંધ (છેલ્લો ભાગ )આજે સાધના અને માધવએ પોતાના જીવનની એ ભૂલોને ક્યારેય યાદ ન કરવાનું વિચાર્યું...અને પોતાની રડી ખડી જિંદગી હોશ ભેર ખુશીઓથી જીવવાનું નક્કી કર્યું ...સાધના અને માધવનો આવો પ્રેમ જોઈ આજુબાજુ વાળા પર કહેતા કે ‘’શું પ્રેમ છે કાકા અને કાકી નો !! ‘’ સાધના દરરોજ માધવના હાથે સેંથીના સુંદર પુરાવતાઅને માધવની લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરતા...સાધના અને માધવ મ\ખુબજ સરસ રીતે પોતાનું જીવન વ્યતીત કરતા હતા ..મોજ કરવી ..હરવું ફરવું ...દેવ દર્શન કરવા જવું ., નવું નવું ખાવું..ખુશીઓ સાથે રહેવું..એજ એમનો જીવન મંત્ર બની ગયો....ન જાણે કેમ કોઈની નજર લાગી હોય તેમ એક દિવસ સવારે