લાઈફ પાર્ટનર - 9

(25)
  • 3.6k
  • 3
  • 1.7k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 9 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો રાતના 11:00 વાગી ગયા હોય છે પણ હજી માનવ ને ઊંઘ નહોતી આવી રહી. કારણ કે કાલે પ્રિયા આવી રહી હતી અને ઘણા સમય પછી તેને મળવાની ખુશીમાં તે સૂઈ નહોતો શકતો. માનવ એ વાતથી બિલકુલ અજાણ હતો કે કાલે દિવ્યા તને પ્રપોઝ કરવાની હતી તે તો ફક્ત પ્રિયાના જ ખયાલો માં ખોવાયેલો હતો પણ કાલે એક બીજો સરપ્રાઈઝ દિવ્યા રૂપે તેની રાહ જોઈ રહ્યું હતું અને બીજી તરફ બન્યું એવું કે રાજને દિવ્યા મનોમન પસંદ આવવા લાગી હતી આથી તે પણ કાલે દિવ્યા ને પ્રપોઝ કરવાનો હતો