પિશાચિની - 27

(101)
  • 7.6k
  • 6
  • 3.5k

(27) ‘‘દેવરાજ શેઠની લાશ જિગરની કારની ડીકીમાં પડી છે !’’ એવો અદૃશ્ય શક્તિ શીનાનો મોબાઈલ ફોન આવ્યો અને જિગરે કારની ડીકી ખોલી અને એમાં પડેલી દેવરાજશેઠની લાશ જોઈ તો એ થીજી ગયો હતો. ત્યાં જ શીનાએ કહ્યું હતું કે, ‘‘એ તેની પત્ની માહીના મોબાઈલ ફોન પરથી વાત કરી રહી છે.’’ એટલે જિગર શીનાથી માહીને બચાવવા કારમાં ઘર તરફ હંકારી જવા જતો હતો, ત્યાં જ તેના કાને જીપની બ્રેકની ચિચિયારીનો અવાજ પડયો હતો. તેણે એ જીપ તરફ જોયું હતું અને તેનું હૃદય જાણે ધબકવાનું બંધ થઈ ગયું હતું. -એ જીપ હાઈવે પોલીસની હતી, અને એ જીપ રિવર્સમાં તેની તરફ પાછી આવી