પ્રેમની ભીનાશ - 7

  • 4.7k
  • 1
  • 1.4k

પ્રેમની ભીનાશ (ભાગ-7)******** કુંજ : તો તારી એ દુનિયામાં કોઈ હમસફર હોય તો? સ્વરા : હહહ... શું?કુંજ : કંઈ નહિ.સ્વરા : અરે કહેને. શું કહેતો હતો? કુંજ : પછી કહીશ.સ્વરા : બોવ ભાવ શું ખાય છે? ચૂપચાપ બોલ તો.કુંજ : તને ખોટું લાગશે તો? સ્વરા : નહિ લાગે ખોટું. તું બોલ તો ખરા.કુંજ : જોજે હો. સાંભળીને થપ્પડ નાં મારી દેતી.સ્વરા : હા હા હા. પાગલ છે તું સાવ.કુંજ : સાચે બોલને. મારીશ નહિને? સ્વરા : નાં. બોલ હવે.કુંજ : સ્વરા, જ્યારથી મારી પહેલી નજર તારા પર પડી છે ત્યારથી મને તું ગમે છે, નાં ફક્ત ગમતી નથી, ત્યારથી જ તારી સાથે પ્રેમ થઈ ગયો છે.