બદલાથી પ્રેમ સુધી - 22

(21)
  • 3.6k
  • 2
  • 1.5k

બદલાથી પ્રેમ સુધી ભાગ બાવીશ...... આપણે આગળ જોયું કે સોનાક્ષી રોહિત ને ગોળી મારે છે અને પછી ત્યાંથી નીકળી જાય છે. હવે આગળ જોઈએ......... રોહિત ને ગોળી માર્યા પછી સોનાક્ષી સીધી તેના ઘરે જાય છે . તે અંદર થી એકદમ ઉદાસ છે તે તેના રૂમ માં પહોંચતાની સાથે જ ટેબલ પર મુકેલી બધી વસ્તુઓ ને એકજ ઝાટકે નીચે પાડી દે છે. તે રડતાં રડતાં બાથરૂમમાં જાય છે સાવર ચાલુ કરે છે અને સાવરમાંથી નીકળતી પાણી ની ધારા માં તે તેના આંસુ ને પણ વ્હેવડાવી દે છે તે તેના ઘૂંટણિયે બેસી ને એકલી એકલી રડે છે અને રોહિત