દોસ્તાર - 20

  • 2.6k
  • 1
  • 992

વિશાલ લાઇફમાં એટલું ખરાબ થવાનું ક્યારેય જોયું નથી, નરેશ રોજ બહાર જવા પૈસા નથી.સાચી વાત છે.અલ્યા ભાઈ તું કુકિંગ સીખને યાર તારું પેશન તને ખબર પડી જશે રોજે અમને સારું ખાવા તો મળે... નરેશ ના ભાવેશનું આગળનું વિઝન ગોલ્ડ એક્ટર બનવાનો છે. બધાએ મોબાઈલમાંથી ઊંચું જોયું ભાવેશ નો ચહેરો ગુસ્સા માં હતો.મને આવી કંઈ જ ખબર નથી એવું કહી રહ્યો હતો."વિશાલ જોરદાર આઈડિયા છે ભાવેશ તારી ફિલ્મ જોરદાર ચાલશે હા"એટલી જ વારમાં ભાવેશ ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયો અને બીજી જ મિનિટે તેને એડ કરી દીધી એ દિવસોમાં પુસ્તકો વાંચવાના ચાલુ કર્યા હતા.હોસ્ટેલમાં પુસ્તક વાચક સ્કોલર માણસ ગણાતું ભાવેશ એક રૂમમાં જઇને