ઘડતર - વાર્તા-4 પિયાનો

  • 3.3k
  • 1.2k

આસ્થા-અનંત રાત્રે દાદા-દાદી જોડે વાર્તા સાંભળવા ગયાં ત્યારે દાદા બોલ્યા કે, "આજે તો વાર્તા કહેવા નો વારો અનંત નો છે." અનંત બોલ્યો કે, "મને તો દાદા જેવી વાર્તા કહેતાં નથી આવડતી." દાદા બોલ્યા કે, "કંઈ વાંધો નહીં બેટા. જેવી આવડે તેવી કહે." અનંતે વાર્તા શરૂ કરી. ??????????? ???? પિયાનો તબલાં, વાયોલિન, ગિટાર, ડ્રમ, બાસુંરી અને પિયાનો પર હાલજ મ્યુઝિકલ નાઈટની પ્રેકટીસ પુરી થઈ હતી. એ બધાં જ સ્ટોરરૂમ માં રિલેક્સ મૂડમાં હતાં. એ પ્રેકટીસ ટાઈમ યાદ કરીને હસી રહ્યા હતા. "વાહ વાહ, કેવો સરસ મારો અવાજ તકધીના-તકધીનતા. હમણાં જ હું બોલી પડીશ કે મારા માંથી શબ્દો હાલજ બહાર આવશે." તબલાં