ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૧૪

  • 3.5k
  • 1.5k

( આગળ ના ભાગ માં જોયું કે અજય પ્રથમ ના ફોન પરથી કાવ્યા ને મેસેજ કરી દેય કે હું તને પસંદ કરું છું.અને પછી પ્રથમ અજય ને કહે છે કે તે તેના દિલ ની વાત કાવ્યા ને કહેવાનો છે એક્ઝામ આપવા જશે ત્યારે. અને કાવ્યા એક્ઝામ આપવા પ્રથમ સાથે જવાની વાત કરે છે. હવે આગળ..) "આજે પણ તું જલ્દી નઇ ઉઠી કાવ્યા!!"કાવ્યા ની મમ્મી એ તેને ઉઠાડતા કહ્યું. કાવ્યા: કેમ આજે શું છે હવે??(કાવ્યા એ આળસ ખાતા કહ્યું, કાવ્યા ને સવારે જલ્દી ઉઠવાનું જરા પણ પસંદ નહિ હતું) મમ્મી: આજે તારી એક્ઝામ છે . બારડોલી જવાનું છે તારે.