તરસ પ્રેમની - ૬૧

(72)
  • 6.8k
  • 4
  • 2.4k

રજત અને મેહા પાર્ટીમાંથી નીકળી ગયા. મેહા અને રજત ઘરે પહોંચે છે. મેહા ઘરેણાં ઉતારી રહી સાડીમાંથી સેફ્ટીપીન કાઢી. મેહા વોશરૂમ માં ચેન્જ કરવા જતી હતી કે રજતે મેહાને પકડી દિવાલ પાસે ઉભી રખાડી. રજત મેહાની એકદમ નજીક હતો. રજતની નજર મેહા નાં હોઠ ઉપર પડે છે. મેહાએ પાંપણો ઝૂકાવી લીધી. રજતે મેહાને ગાલ પર કિસ કરી. કિસ કરતાં કરતાં રજતના હોંઠ ગરદન પર ફરવા લાગ્યા. રજતે સાડીનો છેડો ઉતારી દીધો. રજતના હોઠ ગરદનની નીચે તરફ ફરવા લાગ્યા. થોડીવાર પછી રજતને ખ્યાલ આવ્યો કે મેહા તો કંઈ ફીલ જ નથી કરી રહી. રજત પહેલાં મેહાને સ્પર્શ કરતો ત્યારે મેહાની