કલાકાર - 13

(80)
  • 5.4k
  • 5
  • 2.9k

કલાકાર ભાગ – 13 લેખક – મેર મેહુલ “આવ અક્ષય ઉર્ફ A.K., તારી જ રાહ જોતી હતી” કાજલે હસીને કહ્યું. કાજલે વ્યવસ્થિત મેન્ટેન કરેલા શરીર પર મખમલ જેવું મુલાયમ ગાઉન પહેર્યું હતું. અક્ષયને આકર્ષવા માટે વાળને કર્લી કરી ખુલ્લા કરી દીધાં હતાં. “ચા કે કૉફી ?” કાજલે પુછ્યું. “અમે અહીં મહેમાન નવાજી કરવા નથી આવ્યા” પલ્લવીએ કડક શબ્દોમાં કહ્યું, “કામ શું છે એ બોલ” “ઓહહ.. પલ્લવી, મેહુલસરની અંગત સલાહકાર” કાજલે હસીને કહ્યું, “કામની વાતો તો પછી પણ થશે, ઘણાં સમય પછી અક્ષયને મળવાનું થયું છે. આજે મન ભરીને વાતો કરવી છે” “આપણે એ વાતો પછી ક્યારેક કરીશું” અક્ષયે કમરેથી પિસ્તોલ