લવગેમ - (પાર્ટ 11)

(15)
  • 4.1k
  • 1.3k

ગતાંકમાં જોયું કે.. રોકી અને રિયા કાર માં સાથે જઇ રહ્યા હોય છે એ સમયે રિયા ને અતિસુંદર અંદાજમાં તૈયાર થયેલ જોઈને રોકીને કાબુ નથી રહેતો એ અને રિયા કારમાં જ પ્રેમઅંધ બની પ્રાણયલીલા રચેછે ત્યારે રોકી પોતાની અંદર જાગેલ વાસનાના કીડા ને સંતોષવા કારને ફાર્મહાઉસ તરફ વાળી લે છે. ત્યાં વૈભવી બાંગ્લા ને જોઈને રિયા અચંબિત થઈ વખાણ કરેછે.. રોકી અંદરની સુંદરતા જોવા માટે આગ્રહ કરતા બન્ને અંદર પ્રવેશે છે.. હવે જોઈએ આગળ.. રિયા પહેલીવાર હું આવા મહેલમાં જાઉં છું.. રોકીને કહે છે.. રોકી થેંક્યું કહીને એને ઊંચકી લે છે. રિયા પણ શરણાગતિ સ્વીકારી ને બન્ને એ સ્થિતિમાં અંદર