ગામડાની પ્રેમ કહાની - ૧૬

(43)
  • 4.9k
  • 6
  • 2.1k

ગામડાની પ્રેમકહાની સુમન તેનાં પરિવાર સાથે જીગ્નેશના લગ્નમાં ગઈ હતી. મનન પોતાનાં મમ્મી-પપ્પાની ચિંતાના લીધે ચિંતિત હતો. ભાગ-૧૬ ધનજીભાઈ ઘરે આવીને આરામ કરવા સોફા પર બેઠાં. તેમની સાથે બીજાં બધાં પણ હોલમાં જ બેસી ગયાં. સુશિલાબેન તો આવતાવેંત જ કામમાં લાગી ગયાં. જાણે એ કોઈનાં આવવાની રાહમાં કામ પૂરાં કરવાની ઉતાવળ દર્શાવતાં હોય, એમ ઘરની સાફસફાઈ કરવાં લાગ્યાં. ધનજીભાઈ સહિત બધાં સુશિલાબેનને આ રીતે જોઈને હેરાન હતાં. સુમન તો આવતાંની સાથે જ હોસ્પિટલ જતી રહી હતી. હજું સાંજ પડવાને ઘણી વાર હતી. પહેલાં સાપુતારા ને પછી જીગ્નેશના લગ્નને લઈને સુમનને હોસ્પિટલ જવાનો મોકો જ નહોતો મળ્યો. આરવ પોતાનાં રૂમમાં જઈને