Dear પાનખર - પ્રકરણ -૧૦

  • 3.1k
  • 1.2k

" કાલે નીકળીએ છીએ ઊંટી માટે ! સવારની પાંચ વાગ્યાની ફ્લાઈટ છે. મારા મમ્મી-પપ્પા થોડા દિવસ અહીં જ રહેશેે. તારા માટે શું લાવું ? કોઈ ખાસ ડિમાન્ડ ?" નીના એ શિવાલીનાં ખભે હાથ મૂકતાં પૂછ્યું. " ત્યાં ચા અને મરી - મસાલા બહુ સરસ‌ મળે છે. પણ‌ મારા‌ માટે લાવવા ની કોઈ જ જરૂર નથી. બસ તમે જે ઉદ્દેશ્યથી જાવ છો. એ પૂરો થાય. તમારા વચ્ચેનો કલેહ કાવેરીમાં પધરાવીને જ આવજો . " કહી શિવાલી હસતાં હસતાં રસોડામાં પ્રવેશી. " હું પણ એજ ઈચ્છું છું. શું બનાવું છું ડિનરમાં ? " નીના એ સિંગદાણાનો ડબ્બો ખોલીને ખાતાં ખાતાં પૂછ્યું. " ફ્રેન્કી