ક્રોધ કાબુ માં રાખો

  • 3.9k
  • 2
  • 1.1k

ક્રોધ ને કાબૂમાં રાખો.પ્રિય પરિવારજનો,માનવ જીવનમાં ક્રોધ, ગુસ્સો અને આક્રમકતા માનસપટ ઉપર સહજ રીતે જોડાયેલા હોય છે. ક્રોધ અગ્નિ કરતા શીઘ્ર ભભૂકતો, વાયુ કરતા તીવ્ર વહેતો અને બુદ્ધિ તથા શરીરને શિથિલ કરતો જવાળામુખી છે. ક્રોધ સદૈવ અશાંતિને આમંત્રણ આપે છે.ભાગવત ગીતામાં કહ્યું છે કે કામ, ક્રોધ અને લોભ આત્માનું પતન કરનારા નર્કનું પ્રવેશ દ્વાર છે.ક્રોધિત માણસનું ક્રોધ કરતી વખતે મો ખુલ્લું હોય છે અને આંખો બંધ થઈ જાય છે, તેથી સારા - નરસા નું ભાન ભૂલી જવાય છે.મિત્રો, સ્વામી વિવેકાનંદ કહે છે કે ઉપવાસ ફકત અનાજનો જ કેમ ? ક્રોધ, લોભ અને લાલચનો કેમ નહી ? ક્રોધ વખતે થોડું રૂકી