બદલાથી પ્રેમ સુધી - 21

(21)
  • 3.5k
  • 4
  • 1.4k

બદલાથી પ્રેમ સુધી ભાગ એકવીસઆપણે આગળ જોયું કે સોનાક્ષી રોહિત ને તેના ભૂતકાળ વિશે વાત કરે છે પરંતુ તે કઈ બોલે તે પહેલાં જ રોહિત ને બધી ખબર હોય તેમ તે તેનું ભૂતકાળ નું નામ કહે છે જેને જાણી ને સોનાક્ષી ને આશ્ચર્ય થાય છે હવે આગળ....સોનાક્ષી:તને કેવી રીતે ખબર પડી આના વિશે....રોહિત :મને તો એ પણ ખબર છે કે તું કાલે મારી હોટેલ માં આવનાર પેલા નાઘવેન્દ્ર ને મારવાની છે એન્ડ યસ તું એને મારવા જ તો અહીં આ શહેરમાં આવી છે તે મને પણ ફસાવ્યો મારી નજીક આવી જેથી એ માણસ સુધી પહોંચી શકે રાઈટ....સોનાક્ષી તેની વાતો સાંભળી