વીર જવાન

(32)
  • 4.9k
  • 1.4k

સરનામું ગોતીશ હે મારા દેશના વીર જવાન તું તો તને ત્રિરંગાનું કફન જ મળશે. અહીં બસ લાગણીઓના નામે તને બે દિવસની શ્રદ્ધાંજલિ જ મળશે. સેવાના નામે મેડલની આશાઓ વચ્ચે પણ તને ખદબદતું રાજકારણ મળશે કા તો પછી મૃત્યુ બાદ મેડલના નામે બસ સાહસનો એકાદ કિસ્સો જ મળશે. તારી આશાઓમાં ક્યારેક ડૂબકી લગાવું તો તું મને દેશમાં દેશભક્તિ શોધતો જડે છે. પણ હંમેશ ભટકવું પડશે કેમકે વીર જવાન અહીં તો તને દેશભક્તિ બે દિવસ પૂરતી ઉજવણીમાં જ કેદ મળશે. તારા ઘરના ઉંબરે વાવેલી આશાઓમાં અધૂરપ જ મળશે કેમકે અહીં નાણા માટે રાજકારણના શાણા લોકોને વચ્ચે