? આ આખા બ્રહ્માંડમાં દરેક જગ્યાએ આકર્ષણનો નિયમ લાગુ પડે છે. આકર્ષણની વાત કરીએ તો કોઈ વસ્તુ, વ્યક્તિ કે પછી સ્થાન. આપણને આ ત્રણેય પ્રત્યે આકર્ષણ હોઈ શકે. આપણા મનમાં વિચાર આવે છે કે આકર્ષણ થાય કેવી રીતે શું ખાલી તે વસ્તુ, વ્યક્તિ કે સ્થાન ને જોઈને ? ના . ?આકર્ષણ આપણા મનમાં રહેલા વિચારો સાથે સંકળાયેલ છે.આપણે જે વસ્તુ વિશે વધુ વિચાર કરીએ છીએ તે વસ્તુ વારંવાર આપણી સામે દેખાય છે. તે વસ્તુ આપણી જ છે તેવો અનુભવ થયા કરે છે.તેવો બ્રહ્મ થવા લાગે છે.