લાગણીઓ રૂપી ભેટની નિશાનીઓ.

  • 2.5k
  • 1
  • 798

ચાંદ ની જુદાઈ પર, આસમાન પણ તડપી ગયું..! તેની ઝલક મેળવવા ,સીતારા પણ તરસી ગયા..! આ વાદળા દુઃખમાં, હસતાં હસતાં વરસી ગયા..! 'અરે! સંદીપ... અચાનક અહી..! ઘણા દિવસ થઈ ગયા તને જોઈએ.' 'હા.' 'એક જ શહેરમાં રહીએ છીએ, છતાં તણે તો ટાઈમ જ નથી મળતો, દોસ્ત ને મળવાનો..' 'મને ચિંતા થતી હતી એટલે તને મળવા તારી પાસે આવ્યો છું.' 'સેની ચિન્તા?' 'કાલે જ મારા બોસ નું એક્સિડન્ટ થઇ ગયું અને તેઓ ગુજરી ગયા.' 'હા તો તે કોઇના હાથમાં નથી, કોઈને પણ... ક્યારેય પણ... કંઇ પણ... થઇ શકે છે.' 'હા એટલે જ હું ડરું છું કે મને પણ કશુંક થઇ જશે