હેડલાઈન

  • 3.6k
  • 1.1k

હેડ લાઈન (એક સત્ય ઘટના)એક ઝળહળતું વ્યકિત્વ એટલેકે પ્રાંચિતા ભટ્ટ.તે દેખાવે સામાન્ય પણ તેની કળા અને હોંશિયારીથી લોકદિલે છવાઇ ગઈ હતી.નાની ઉંમરમાં મહેનત ઝાંઝીને સપનાં આકાશ આંબવાનાં સપનાંએ તેને લોકપ્રિય બનાવી હતી.કાંઈ કરી બતાવવાનું ઝુનુન દિલે છવાયેલુ હતુ.નાનપણમાં ગુમાવેલી પિતાની છત્રછાયા એતો તેને જવાબદાર બનાવી હતી. તેની માતાને ડરાવી ધમકાવી તેના રાઘવકાકાએ તેની કેસરમાં પાસેથી મકાનના દસ્તાવેજમાં સહી કરાવી મકાન પોતાની નામે કરી દીધું,તેઓ સાવ ઘર વગરના નિરાધાર બની ગયેલાં.આ હાલતે પોતાનાએ તેમનો સાથ છોડ્યો અને પારકાંઓએ તેમને ધુત્કારી કાઢ્યાં. તેઓ અન્ન દાણાં માટે રાત દીન ભટકતાં રહ્યાં.