ભાગ - 42 ( આગળ જોયું કે રોહન તેજલ ને પ્રોપોઝ કરે છે અને તેજલ એનો સ્વીકાર કરતા બન્ને ખૂબ જ ખુશ હોઈ છે ત્યાં રશ્મિ આવી અને રોહન ને ના ગમતા સમાચાર આપે છે કે રજા પુરી થઈ ગઈ છે અને કાલ સવારે અમદાવાદ નીકળવા નું છે રોહન ઉદાસ થઈ જાય છે કારણ કે એ તેજલ ને મળવા માંગતો હતો પણ તેજલ એને સમજાવે છે કે અત્યારે એ ત્યાં જાય એના મમ્મી ની તબિયત સારી થતા જ એ પોરબંદર આવશે અને બન્ને મળી અને ઘર ના ને જણાવશે જોયે હવે આગળ ) 5