સફર-એક અનોખા પ્રેમની... - 10

(13)
  • 4.2k
  • 2.3k

ભાગ:10 ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે વિરાજ નીયાનું અજુગતું વર્તન જોઇને ચકરાવે ચડી જાય છે, પરન્તુ થોડિવારમાં તેને વિચાર આવે છે કે નીયા અને તે લોકોથી હું બચ્યો, અને જ્યારે વિરાજ તે ઘરમાંથી નીકળે છે ત્યારે નીયા તેને છેલ્લીવાર મળવા પણ ના આવી. વિરાજે નીયા માટે લીધેલ ગિફ્ટને અનન્યાને આપી અને નીયાને આપવા કહ્યુ અને બીજું કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો, અને ત્યાંજ રિતેશભાઈને કોઈનો ફોન આવ્યો અને બધાં ફટાફટ ત્યાંથી ચિંતામાં નીકળી ગયા, હવે આગળ..) ઘરનાં બધાં નીયાની ઓફિસે જવા નીકળી જાય છે. રીમા બહેન: જલ્દી ચલાવ મેહુલ,