હવે આગળ, રાતના 3 વાગ્યા હતા પ્રતીક ભૂમિને સુવાનું કહે છે પ્રતીકને પણ ઊંઘ આવતી ના હતી તે ભૂમિને કહે છે કાલે કોલેજ તો મળવાના જ છીએ તો અત્યારે સુઈ જઈએ નહીં તો કાલે લેક્ચરમાં ઊંઘ આવશે .ભૂમિ: ના પ્રતીક કર ને વાત કાલનું કાલે જોયું જશે અત્યારે તો વાત કર.પ્રતીક : સારું બોલ હવે તું.ભૂમિ : હું જ બધુ બોલીશ તો તું શું બોલીશ એમ કેતો મને ? પ્રતીક : કાઈ જ નથી યાર મને આજે સાચે જ બોવ જ ઊંઘ આવે છે સુવા દેને યાર ભૂમિ : સારું સુઈ જા હું પણ સુઈ