દરેક ક્ષેત્રમાં સફળતા - 38

(14)
  • 3.7k
  • 1
  • 1.1k

ભાગ 38 તમે જ્યારે મોટા સપાનાઓ જોશો, ઉંચી આકાંક્ષાઓ રાખશો ત્યારે લોકો તમારી હાંસી ઉડાવશે, તમારા પર શંકા કરશે, તમને નીચા પાળશે કે રોકવા–ટોકવાનો પ્રયત્ન કરશે. આવી પરિસ્થિતિઓથી તમારે ગભરાવાને બદલે તેનો સામનો કરી પોતાના સપના મુજબ વિકાસ કરવા મક્કમ રહેવુ જોઇએ, કૃતનિશ્ચયી થવુ જોઇએ. જે દિવસે તમે તમારા નિર્ણયો, સપનાઓને વળગી રહેતા શીખી જશો તેજ દિવસથી તમેજ તમારા સૌથી મોટા ભાગ્ય વિધાતા કે મદદગાર બની જશો, પછી તમારે નશીબના જોરે બેસી રહેવાની જરુર પડશે નહી. આ વિશ્વમા જેટલા પણ મહાન માણસો છે