વાત્સલ્ય-અંતનો અંતે આરંભ(ભાગ-૪)

  • 4.1k
  • 1.2k

•મિત્રો,ભાગ-૩માં આપણે જોયું કે નિરજ અને સકુંતલા એકીસાથે ત્રણ-ત્રણ બાળકોની ખુશીમાં આનંદમાં આવીને તેની કંપનીમાં એક શાનદાર પાર્ટીનું આયોજન કરે છે અને આ પાર્ટીમાં નિરજના ખાસ મિત્ર તરુણ સહિત તેની કંપનીના તમામ કર્મચારીઓ તેના પરિવાર સાથે ઊપસ્થિત રહે છે.આમ નિરજ અને સકુંતલાના આનંદ ભરેલા દિવસો પછી તેમનાં વાત્સલ્યની વરસાદના કારણે જે પૂરની પરિસ્થિતિથી નુકસાન થવાનું હતું તે દિવસો આવવાના હતા તેનો આરંભ હવે ટૂંક જ સમયમાં થશે. •હું કોઈપણ માતા-પિતાને તેના બાળકો ઊપર વાત્સલ્યનો દરિયો લૂંટાવવાની મનાઈ નથી કરતો,પરંતુ હાલનો સમય અને દુનિયાના ખરાબ માણસોની સંગત તેની રંગત ઊપર લાવીને ઊભી કરી જ મૂકે છે. •હું તમને ખાતરી આપું છું,તમારે