રેમન્ડો એક યોદ્ધો - 3

(40)
  • 2.9k
  • 2
  • 1.3k

રેમન્ડોએ કર્યો લુપ્ત થઈ ગયેલા સામ્રાજ્યમાં પ્રવેશ.. _________________________________________ અંગ અંગમાં નવી રોનક ભરી દે એવું આ વેલ્જીરિયા પ્રેદેશ ના પહાડી વિસ્તારનું વાતવરણ ટુમ્બીયા પર્વતની આજુબાજુ માઈલો સુધી છવાયેલું રહેતું. યુગાન્ડાના બધા પ્રદેશો કરતા વેલ્જીરિયા પ્રાંતની આબોહવા,અહીંના લોકોની રહેણીકરણી, એમનો વસવાટ ,એમની જીવનશૈલી, એમના વસવાટો, રીતિ રિવાજો, એમનો પોશાક, એમનો ખોરાક, એમના તહેવારો આ બધું તદ્દન ભિન્ન જ રીતે તરી આવતું. વેલ્જીરિયા પ્રાંતનો સેનાપતિ દર વર્ષે બદલાતો. જો આખલા સાથેના દ્વંદ્વયુદ્ધમાં એક જ વ્યક્તિ જીતી જાય તો એને સેનાપતિ બન્યા બાદ ટુમ્બીયા પર્વતની ગુફાઓમાં થતી જડીબુટ્ટી લેવા જવુ પડતું. પરંતુ જો આખલા સામેના દ્વંદ્વયુદ્ધ માં બે વ્યક્તિઓ વિજયી બને