પ્રેમની ભીનાશ - 6

  • 4k
  • 1
  • 1.4k

પ્રેમની ભીનાશનાં ભાગ -5 માં આપણે જોયું કે સ્વરા અને કુંજ સુંવાલીનાં બીચ પર પહેલી વખત ઘરથી દૂર ફરવા માટે જાય છે. સ્વરા અને કુંજ સુંવાલી બીચ પર પહોંચીને ચા પીવે છે અને ત્યારબાદ દરિયાની નજીક જાય છે. હવે આગળ.... ******* સ્વરા મનમાં જ વિચારે છે કે, આ કુંજ તો જો કેવો છે. પહેલી વખતમાં જ આઈ.લવ.યુ. કહી દીધેલ અને હવે કંઈ જ બોલતો નથી. મને તો લાગતું જ નથી કે કુંજ કંઈ બોલશે પણ ખરો. આમને આમ ચાલશે તો હું મારા દિલની વાત કુંજને ક્યારે કહીશ? અત્યાર સુધી હું કુંજથી દૂર રહેવાના પ્રયત્નો કરતી હતી અને હવે અચાનક મને કુંજનો