જંતર મંતર - 11

(57)
  • 6.2k
  • 3
  • 3.3k

જેની ના મનમાં જીમી ના પ્રપોસલ ને લઈને ઘણા બધા પ્રશ્નો હતા પણ રાત્રે જુલિયટ નું સ્વપ્ન આવવાથી જેની ને પોતાના તમામ પ્રશ્નો ના જવાબ મળી ચૂક્યા હતા. જેની હવે જીમી વિશે વધારે પડતું વિચારવા પણ માગતી નોહતી ! કેમકે જેની હવે જીમી માટે સોર હતી. તે જીમી નો પ્રેમ સ્વીકાર કરી ને તેની સાથે પોતાની આગળ ની જિંદગી પ્રસાર કરવા માગતી હતી. જેની નેં લાગ્યું કે હું જીમી ને હા કહું એના પહેલા મારી સહેલી જીયા સાથે આ વાત શેર કરું. જેની જીયા ને ફોન કરી તેને મળવા માટે બોલાવે છે. પણ જેની ને કોણ સમજાવે ? કે તેની