પ્રારબ્ધ નો ખેલ - ભાગ 6

(67)
  • 4k
  • 1
  • 1.4k

'સગાઇ ની વાત ' રાતે જમી પરવારી શ્યામા દેવદાસ પાસે જાય છે અને કહે છે, 'સાંભળો ને, આપડે આપણા કામના વલોપાતમાં આપડા દીકરા વૈભવ ને તો સાવ ભુલી જ ગયા. હવે એ પંદરેક વર્ષ નો થઈ ગયો છે હવે એની સગાઇ સારુ ઠેકાણું ગોતી કરી દેવી જોઈએ.' પત્ની ની આ વાત સાંભળી દેવદાસ કેહવા લાગ્યો, 'વાત તો બરોબર છે તારી, મને પણ એનું તો કાંઈ ધ્યાન જ ના રયુ. પણ, છોકરી તો મળવી જોઈએ ને???