ભાગ - 8આગળના ભાગમાં આપણે જાણ્યું કેશ્યામ, અકસ્માતમા પોતાનાથી વધારે ઘાયલ થયેલ અને શરીરના બિલકુલ નાજુક અંગ એવા વેદના ગળાના ભાગમાં થયેલ ઘાવથી, બેહોશિમા જઈ રહેલ પોતાના મિત્ર વેદને પોતાના ખભે ઊંચકી કોઈ પણ ભોગે વેદને બચાવી લેવાનો દૃઢ નીર્ધાર કરી, અદ્ધર જીવે ઝડપથી હોસ્પિટલ તરફ દોડી રહ્યો છે.શ્યામ હોસ્પિટલ પહોંચતાજ બે હાથ જોડી, વેદને બચાવી લેવા ડોક્ટરને રીતસર આજીજી કરે છે.શ્યામ ડોક્ટરને કહે છે કે, સાહેબ, કંઈ પણ કરવું પડે કરોભલે ગમે તેટલો ખર્ચ આવેબાકી મારા મિત્રને અને એનાં અવાજને તમે પાછો લાવો.શ્યામ આજે પોતાની જાત