મંજીત - 17

  • 3k
  • 3
  • 798

મંજીત પાર્ટ : 17સારા મંજીત અબ્દુલની નજર ક્રિષ્ટી પર ગઈ. ક્રિષ્ટીની નજર ફક્ત સારા પર જઈને અટકી. ક્રિષ્ટી સારાની સુંદરતા જોઈને અંજાઈ ગઈ."અરે રે આવને ક્રિષ્ટી આવ...!! દરવાજા પર કેમ ઊભી છો. નાસ્તા કરેગી??" ક્રિષ્ટીને કમને આવકાર આપતાં મંજીતે કહ્યું.સૌંદર્યથી ભરપૂર સારાને જોઈને ક્રિષ્ટીનું નાક ફુલાઈ ગયું. આગળ શું થશે એનો ડર મંજીતને સતાવી રહ્યો હતો."ક્રિષ્ટી નાસ્તા..!!" અબ્દુલે પૂછ્યું.ક્રિષ્ટીનાં હાથમાં એક થેલી હતી. જેમાં અબ્દુલનાં કહેવાથી એ એક ડ્રેસ લાવી હતી. એ આવીને મંજીતના લગોલગ નીચે બેસી ગઈ. સારા તો ક્રિષ્ટીને જાણતી પણ ન હતી. એ પણ મોઢા પર થોડાક મિશ્રિત ભાવોથી ક્રિષ્ટીને જોઈ રહી.મંજીતનું હવે દિમાગ ચાલવાનું ધીમું થઈ રહ્યું હોય તેવું