DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 28

(12)
  • 3.9k
  • 1.2k

રોમને લસ્સિ ની સામે જોયું અને પછી ગૌતમ ને કહ્યું strange. ગૌતમ એ કહ્યું આઠ વર્ષ પહેલાં મને આ કોબ્રા ની ઘટના પછી પ્રેત અને અન્ય સૂક્ષ્મ જગત વિશે જાણવાની જીજ્ઞાસા જાગી હતી .અને મેં તેનો બહુ ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો હતો ત્યારે મને ખબર પડી હતી કે એવરી ડેથ હેવીંગ ગુડ ઓર બેડ સ્પીડ .ગૌતમે રોમન ની સામે પૂરા આત્મવિશ્વાસથી જોઈને કહ્યું જો તમે મને કોબ્રાના એ સેકસ્યુઅલ ઈન્ટરકોર્સ ની ફિલ્મ દેખાડશો તો હું તમને એક જ સેકન્ડ મા કહી દઈશ કે આખી ઘટનામાં તમે ક્યાં અને કેવી રીતે involve હતા. આ સાંભળી ને રોમન ને થોડીક કળ વળે છે અન