ફરી મોહબ્બત - 24

(24)
  • 3.1k
  • 1
  • 1.2k

“ફરી મોહબ્બત” ભાગ : ૨૪એન્કરિંગના ચાલુ પ્રોગ્રામ દરમિયાન જ અનય હોટેલના રૂમ પર આવી ચુક્યો હતો. એની આત્મા રડી રહી હતી. એ મોહબ્બતનો ધોખો બરદાસ્ત કરી શકતો ન હતો. એ પણ પોતાની એકતરફી સાચી મોહબ્બતથી આજે હારી ચૂક્યો હતો..!! ઈવાને પામવાની તો દુરની વાત...!! અનય સમજી ચુક્યો હતો કે ઈવા કોઈ બીજાને એટલે કે અંકુરને ચાહે છે...!! પણ આવી રીતે દિલ પર વાર કરવું!! ઈવાને સાચી મોહબ્બત સમજીને પૂજા કરી હતી. પતિ થયો તો પણ પતિપણું ન દાખવતા ઈવાની ઈચ્છા અનુસાર વર્તયો. પોતાના પ્રેમને એક દિવસ જરૂર ઈવા સમજશે એ વિચારથી જ અનયે બધું શાંતિથી જતુ કર્યું..!! અનયે ઈવા માટે શું