લાઈફ પાર્ટનર - 8

(23)
  • 4.1k
  • 1
  • 1.9k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 8 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો સવાર પડતા જ માનવ એક ઉદાસી સાથે ઉઠે છે. પોતાનો નિત્યક્રમ પતાવી ને તે પોતાની ડીગ્રી કોલેજ જવા રવાના થાય છે.રાજ તેને રસ્તા માં મળે છે અને હવે તે લોકો બાબુરાવમાં ગાંઠિયા ખાવા માટે પણ રાત્રે નહોતા જતા કેમ કે હવે અનિલ અને ઝીલ ને કોલેજ પુરી થઈ ગઈ હોવાથી તેમના પર હવે કોઈ સારી નોકરી ગોતવાની જવાબદારી હતી.આથી હવે માનવ આખો દીવસ ફ્રી જ રહેતો કેમકે દિવસે પ્રિયા સાથે સમય વિતાવવો અને રાત્રે દોસ્તો સાથે સમય વિતાવવો આ બંને અત્યારે બંધ થઈ ગયું હતું. આજે પહેલીવાર માનવ