રાધા ઘેલો કાન - 24

(12)
  • 4.2k
  • 1.4k

રાધા ઘેલો કાન :- 24 તુ ટ્રાય તો કરી જો.. અંજલી રાધિકાને એનો ફોન આપતાં કહે છે.. ઓકે.. રાધિકા કિશન પર ફોન લગાવે છે.. હેલો.. સામેથી અવાજ આવ્યો.. હા.. હું રાધિકા હા બોલ.. કિશને ઉતાવળમાં જવાબ આપ્યો.. કેમ કઈ કામમાં છે? ના ના બોલને.. કઈ નઈ.. કિશને સામેથી ઉતાવળા સ્વરે જવાબ વાળ્યો.. હું મારાં માસીના ત્યાં આવી છું.. તારા શહેરમાં.. રાધિકા એ પણ હરખમાં આવીને કિશનને આ સમાચાર સંભળાવ્યા.. ઓહો.. રાધિકા અને એ પણ અમારા શહેરમાં? સ્વાગત માટે આવું પડશે એમને ! કિશને પણ તેનું સ્વાગત કરતા શબ્દો વાપરી જવાબ આપ્યો.. ના મારું સ્વાગત તો