સંબંધોની માયાજાળ - 7

  • 2.4k
  • 1k

સંબંધોની માયાજાળ_7 એક જણને જોઈને ભૂમિજા પહેલા તો સ્તબ્ધ થઈ ગઈ. અને તરત જ એને બાજુમાં ઉભેલા ગ્રંથનો હાથ બહુ જ મજબૂતીથી પકડી લીધો. ગ્રંથને એ ના ખબર પડી કે એણે કેમ આમ કર્યું?? પરંતુ એ ભૂમિજાના ચહેરા પરની ઉદાસી અને આંખોમાં રહેલા આંસુને સારી રીતે જોઈ શક્યો. એટલે એણે લાગ્યું કે કઈક તો થયું છે. પણ શું?? તેજસ જેની રાહ જોઈ રહ્યો હતો એ લોકો બીજા કોઈ નહી પરંતુ સાવજ અને સાવજ ટીમના મેમ્બર્સ હતા. અને એટલે જ એ લોકોના આવતાની સાથે જ તેજસ તરત જ એ લોકોને આવકારવા માટે એ લોકોની પાસે ગયો. ગ્રંથને પણ જવું જ હતું,