બાકી બીજું બધું જ આઉટસાઇડર જ કરવાના હતા.મીલીના બદન માંથી એક માત્ર કૉલીન વૉટરની મહેક છલકાતી હતી તેવું નથી . તેનાા બદન માંથી simplicity ની પણ એટલી જ મહેક છલકાતી હતી. સાદગીની પણ પોતાની જ એક મહેક હોય છે. લિપસ્ટિિકમાં મીલીના મહદ અંશ મરૂન અને બ્રાઉન કલરનો વધારે ઉપયોગ કરતી હતી. જે એના ગોરા ચટાક શરીર ઉપર વેરી વેરી શ્યુટ થતાં હતા. મીલીના તેના વેરિંગ અને ગ્રમિગ માં ક્યારે પઝેસીવ નહોતી રહેતી. પણ એ જ્યારે પણ જે પણ કંઈ પહેરતી તે તેના પર શૂટ થઈ જ જતું હતું. અને કેટલેક અંશે વેરર્સ અને ગ્રુમર્સ ની વેલ્યુ વધી જતી