જીવન સંગ્રામ 2 - 22 - અંતિમ ભાગ

(31)
  • 2k
  • 1
  • 912

પ્રકરણ 22 આગળ આપણે જોયું કે પરમાનંદ ને ગોળી વાગે છે.ગુરવિંદરજી એમને રેતીના ઢગલા પાછળ લઈ જાય છે.રાજન,કમલ અને એમની ટીમ થોડી નિરાશ થાય છે.આ મોકાનો લાભ લઈને આંતકવાદીઓ બધાને ઘેરી લ્યે છે.... હવે આગળ..... આંતકવાદીઓ ગુરવિંદરજીને ઓળખતા હોવાથી એમને જોઈને બોલ્યા, આ આર્મીના ઓફિસરને તો અમે અમારી કેદમાં રાખીશું. ભારતમાં દહેશત ફેલાવવા માટે ઘણાં ઉપયોગી થશે. બાકી બધાને અહીંયા જ ખતમ કરી નાખીશું. ચાલો સૌના હથિયાર લઈ લો. બીજો એક આંતકવાદી યુવાન હથિયાર લેવા જતો હતો ત્યાં જ દૂરથી ફાયરિંગ થયું, ને એ આતંકવાદી ત્યાં જ ઠાર મરાયો. બીજા બધા સાવધાન થયા પણ ત્યાં સુધીમાં તો મહિલા ટીમના ફાયરિંગ