ફરી એકવાર એક શરત - 7

  • 2.8k
  • 1
  • 1.4k

થીડા દિવસ પછી હોટેલ ના કન્સ્ટ્રકશન સાઈડ પર અંશ અને સૌમ્યા મળે છે. કેમકે બન્ને માટે આ પ્રોજેકટ ખુબ જ મહત્વ નો જે હોય છે. પણ હવે વાત પેહલા જેવી નથી. બને ની ગેરસમજ અને નફરત બધું જ દૂર થઈ ગયું હોય છે. બને બેસે છે કામ પતાવી ને અને અંશ ચા મંગાવે છે. અંશ: બસ હવે એક બ્રેક ની જરૂર છે મારે.. સૌમ્યા: કેમ? આટલી જલ્દી થાકી ગયો? હમણાં તો શરૂઆત જ છે અને અત્યારે થી બ્રેક? અંશ: થાકી નથી ગયો.પણ સમય ઓછો પડે છે. કેટલાય મહિના થી સતત કામ ચાલ્યા કરે છે. એટલે ફેમિલી અને ફ્રેંડસ બધા ગુસ્સા