લવગેમ - (પાર્ટ 10)

(15)
  • 3.6k
  • 1.2k

તમે ગતાંકમાં જોયું કે.. રોકીને મારવા રચના યુક્તિ ઘડે છે.. રોકીનું તાવીજ હજુ એને નડે છે એટલે આ વખતે પ્લાન સારો બનાવવામાં આવે છે . હજુ રચનાને તાંત્રિકની પૂજાનું સ્ટ્રેસ તો છે જ.. પણ એ હાર માને એમ નહોતી.. એણે રોકીનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. ત્યાં રસ્તામાં રોકીને એક યુવતી લિફ્ટ માંગતી જોવા મળે છે. અને થરકી રોકી એ અજાણી સ્ત્રીને લિફ્ટ પણ આપે છે.. બન્નેની મનજીલ પણ એક હતી, એ સમારોહ અને બન્ને ત્યાંથી રિટર્ન પણ સાથે જાય છે.. રસ્તામાં બન્નેના મોબાઈલ નમ્બરની આપ-લે પણ થાય છે..રિયા નામની એ યુવતી એની ફ્રેન્ડ બની જાય છે.. રિયા રોકીને ઘરથી થોડે