પરી - ભાગ-18

(15)
  • 3.3k
  • 3
  • 1.5k

" પરી "ભાગ-18 આપણે પ્રકરણ સત્તરમાં જોયું કે શિવાંગ માધુરીની હાલત જોઇને ખૂબ દુઃખી થઇ જાય છે અને તેને " આઇ લવ યુ, માધુરી " કહી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે પણ માધુરી તેને પણ ઓળખતી નથી અને તેની સાથે વાત નથી કરતી અને તેને જોઇને ચીસો પાડે છે અને પછી તે રૂમની બહાર નીકળી જાય છે. બહાર આવીને માધુરીના પપ્પા સાથે તે વાત કરતાં કહે છે કે, " અંકલ, માધુરીની હાલત તો વધારે પડતી બગડી ગઇ છે. જો આપની ઇચ્છા હોય તો, માધુરીને આપણે મારો એક કઝીન બ્રધર સાઇક્રરાઇટીસ્ટ છે ડૉ.અપૂર્વ પટેલ તેને બતાવી જોઈએ તો સાચી