ચાલ જીવી લઈએ - 15

(14)
  • 5.1k
  • 2
  • 1.7k

? ચાલ જીવી લઈએ - ૧૫ ? ધવલ અને લખન આખરે પોતપોતાના ઘરે જાય છે. આખા દિવસમાં ધવલને બર્થ ડે ના ઘણા ફોન અને મેસેજ આવે છે ને ધવલ એનો રીપ્લાય આપતો રહે છે. આમ ધીરે ધીરે દિવસ પસાર થતો જાય છે. સાંજે ધવલ જમી ને ફ્રી થઈ જાય છે અને વિચારે છે કે એ નંબરમાં કોલ કરું કે નહીં ? ઘણું બધુ વિચાર્યા બાદ આખરે ધવલ એ નંબરમાં કોલ કરે છે. હેલો ! પૂજા ? પૂજા : ઓહ હો ! શુ વાત છે ? માણસોને અમારો નંબર મળી ગયો એમને ? ધવલ :