યોગ-વિયોગ - 47

(332)
  • 23k
  • 13
  • 14.8k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૭ ત્રણ દિવસ પછી વસુમાનો અવાજ સાંભળીને સૂર્યકાંતનું ગળું ભરાઈ આવ્યું. એ, ‘‘વસુ...’’થી આગળ કશું બોલી જ ના શક્યા. ‘‘શું વાત છે કાન્ત ? બધું બરાબર તો છે ને ? રોહિત...’’ ‘‘રોહિત નથી રહ્યો વસુ.’’ આટલું કહેતાં તો સૂર્યકાંતની આંખ