For the first time in life - 2

(155)
  • 7.1k
  • 1
  • 2.7k

હું તૈયાર થઈ ને clg જવા માટે નીકળી. Clg એ મારા રૂમ થી થોડી દૂર હતી. તો હું બહાર નીકળી ને રીક્ષા નો wait કરતી હતી ત્યાં સામે થી એક રીક્ષા આવી ને હું એમાં બેસી ગઈ. મારો ફોન ચેક કરતા જોયું તો મમ્મી ના msg અવેલા હતા. કેમ છે બેટા? નાસ્તો કર્યો કે નહીં. રાત્રે ઊંઘ તો બરાબર આવી ગઈ ને? Clg પહોંચી ગઈ? કોઈક એ સાચું જ કહ્યું હતું કે. આ દુનિયા માં તમારી ચિંતા કોઈ તમારા કરતાં પણ વધારે કરતું હોય ને તો એ માં છે. ને એમ પણ હું પહેલી વખત ઘર થી આટલી દૂર એકલી આવી છું. એટલે મમ્મી ને થોડી વધુ ચિંતા હતી. હું હંમેશાંની