દહેશત

  • 3.5k
  • 1.1k

દહેશત - અભિજિત વ્યાસ હમણાં કોરોના રોગ વિષે ખાસ્સું લખાયું. અનેક લોકોએ લખ્યું. અનેક લોકોએ "હું પણ કોરોના વોરિયર" લખેલા એમના ફોટાઓ મુકયા. પણ આ બધુ વાંચતા એક ગુજરાતી કહેવત યાદ આવી તે "મામલામાં ન હોય તે માટી". એટલે કે જેને અનુભવ ન હોય તેવી વાતો. પણ મારે તો આજ એક દહેશતની વાત કરવી છે. અનેક લોકોને કોરોના થયો. તે વિષે વાંચ્યું. અત્યંત અંગત સ્વજનનું અવસાન પણ એ કારણે થયું તે પણ જોયું. એવી એક વિડિઓ પણ જોય કે એક સાત - આઠ વર્ષના બાળકને કોરોના થયો હતો તેને લઇ જતા હતા ત્યારે તેની પાસે કોઈ નહોતું. માં-બાપ પણ નહિ. એ દ્રસ્ય આર્દ્ર કરી ગયું હતું. મેડિકલ