સ્વપ્નની સચ્ચાઈ

  • 3.4k
  • 1.1k

ભક્તિ એક લેખિકા હતી. તે પોતાની કલ્પનાશક્તિ થી સરસ સરસ નવલકથા લખતી. પરંતુ હમણાં છેલ્લા ત્રણ દિવસથી રોજ રાત્રે તેણે એક જ સપનું આવી રહ્યું હતું. સપનામાં તે એક હોસ્પિટલમાં હતી,ત્યાં કોઈ ડોક્ટર તેની પાછળ દોડી રહ્યો હતો. તે ઘાયલ હતી,દોડતા દોડતા તે પડી જાય છે અને તેનું ત્યાં જ મૃત્યુ થઈ જાય છે..... આટલું જોતા જ તે જાગી ગઈ. રૂમમાં એસી ચાલુ હતું છતાં તે પરસેવાથી રેબઝેબ હતી. આજે ત્રીજો દિવસ હતો, તેને આ સપનુ ફરી રીપીટ થયું.તે ઊભી થાય છે અને પાણી પીવે છે એટલી વારમાં સમીર જાગે છે. તે ભક્તિ ને પૂછે છે, " શું થયું?,કોઈ