દાન નો મહિમાપ્રિય પરિવારજનો,દાન એટલે પીડિત, શોષિત, વંચિત અને જરૂરિયાતમંદ ની સાથે ઉભા રહેવું, સાથ આપવો, સથવારો આપવો અને સધિયારો આપવો. દાન એટલે સમૃદ્ધિ, સંપત્તિ અને આનંદ ની ઉચિત વહેચણી. દાન શબ્દ સંસ્કૃત ની "દા" ધાતુ ઉપરથી બન્યો છે. "દા" એટલે આપવું. શાસ્ત્રોમાં કહ્યું છે કે .....દેવા માટે દાન..... સેવા માટે જ્ઞાન......અને...ત્યાગવા માટે ગુમાન ..માનવ જીવન માટે આવશ્યક છે.મિત્રો, તન, મન, ધન અને જન ને સ્પર્શતી પંક્તિ જોઈએ...સો કામ છોડી ને સ્નાન કરી લેવું,હજાર કામ છોડીને ભોજન કરી લેવું,લાખ કામ છોડીને દાન કરી લેવું,કરોડ કામ છોડી ભક્તિ કરી લેવી.મિત્રો, કુદરતનો અફર નિયમ છે, તમારે જે જોઈએ તે