"રમત માંડ તું શબ્દોની, લાગણીની કુકરી હું લઈને ઊભી છું." "શબ્દોની રમત માંડુ છું, લાગણીની ચોપાટ માંડુ છું." "હમણાં રાહ જોવાની છોડી દીધી હતી કોઈ પોતાનામાં વ્યસ્ત હતા તો કોઈ મસ્તીમાં મસ્ત" "એક વાર બોલાવો તો ખરા, દોડી ને આવું...." "હવે મેં વાયદો આપવા નું છોડી દીધું .. આશા પણ જવાબ માંગે છે.....પ્રતીક્ષા નો.." "આશા તો પારકાની હોય; પોતાના હોય ને ત્યાં વિશ્વાસે બધું હોય છે..... પછી જવાબ ના આપવો પડે પ્રતિક્ષા ને." "પ્રતીક્ષા તો એ જ કરે જેને આશા હોય, વાયદો પણ એ જ તોડે જેને કોઈ કારણ હોઈ.." "વાયદો તોડવાનું